Sale!

6666 English MCQs Books : Part-1 & 2

590.00

  • નજીકમાં આવી રહેલ, CCE, Talati-Junior Clerk-TET-TAT જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી English Material.
  • 1073 Rs. MRP, 45% Discount
  • કુરીયરથી Free ડીલીવરી
  • Delivery Time : અંદાજીત 5 Days
  • જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે.

6666 English MCQs Book Part-1 માં…

  • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના 7000+ English MCQs
  • English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
  • એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે. Topicwise Chapters.
  • કિશન સરના 20 વર્ષના ઈંગ્લીશ ટીચીંગના અનુભવથી તૈયાર થયેલ best English Material
  • ખરેખર મજાની બુક છે.

6666 English MCQs Book Par-2 માં…

  • 2020 to 2023 વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષાઓના 2222 + English MCQs
  • Part-1 & 2 બંનેના પ્રશ્નો અલગ અલગ છે
  • English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
  • એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે. Topicwise Chapters.

Why 6666 English MCQs Book Imp???

  • એંજલની 6666 English MCQs Book Part-1 & 2 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
  • સતત પાંચેક વર્ષોથી પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
  • હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
  • English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટકટ સમજુતી > પ્રકારનું સિસ્ટમથી આવું મટીરીયલ તૈયાર કરવામાં ખુબજ સમય, ધીરજ, ચોકસાઈ, આર્થિક રોકાણ માંગી લ્યે છે.
  • હું, કિશન રાઠોડ, મારા 3 કોમ્પુટરઓફીસ આસિસ્ટન્ટ દરરોજ 6-6 કલાક સતત એક વર્ષથી મહેનત કરીએ છીએ ત્યારે આટલું સારું તૈયાર થઈ શક્યું છે.
  • MCQ જે ટોપિકનો હોય તે ટોપિકમાં તેને ગોઠવવા.
  • ખુબજ મહેનત, નિષ્ઠાપૂર્વક કાર્યનું પરિણામ છે.

Best of Luck!

Out of stock

Category:

Description

6666 English MCQs Books : Part-1 & 2

Reviews

There are no reviews yet.

Be the first to review “6666 English MCQs Books : Part-1 & 2”

Your email address will not be published. Required fields are marked *

QR Code

QR Code