Sale!

6666 English MCQs Book

(6 customer reviews)

488.00

  • નજીકમાં આવી રહેલ, VMC – Clerk & Office Assistant – TAT – PSI જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી English Material.
  • 30% Discount
  • કુરીયરથી Free ડીલીવરી
  • Delivery Time : અંદાજીત 5 Days
  • જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે, કુરિયર ઓફીસથી તમને કોલ આવશે, એડ્રેસ આપશે ત્યાંથી બૂક કલેકટ કરી લેવાની રહેશે, બૂક મળી જ જશે.

6666 English MCQs Bookમાં…

  • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના 7000+ English MCQs
  • English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
  • એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે.
  • બેસ્ટ બુક. કિશન સરના 20 વર્ષના ઈંગ્લીશ ટીચીંગના અનુભવથી તૈયાર થયેલ best English Material
  • ખરેખર મજાની બુક છે.

Why 6666 English MCQs Book Imp ???

  • એંજલની આ 6666 English MCQs Book દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
  • સતત પાંચેક વર્ષોથી આ પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
  • હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
  • English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટ-કટ સમજુતી
  • આ પ્રકારનું આ સિસ્ટમથી આવું મટીરીયલ તૈયાર કરવામાં ખુબજ સમય, ધીરજ, ચોકસાઈ, આર્થિક રોકાણ માંગી લ્યે છે.
  • હું, કિશન રાઠોડ, મારા 3 કોમ્પુટર-ઓફીસ આસિસ્ટન્ટ દરરોજ 6-6 કલાક સતત એક વર્ષથી મહેનત કરીએ છીએ ત્યારે આટલું સારું તૈયાર થઈ શક્યું છે.
  • MCQ જે ટોપિકનો હોય તે ટોપિકમાં તેને ગોઠવવા.
  • ખુબજ મહેનત, નિષ્ઠાપૂર્વક કાર્યનું આ પરિણામ છે.

Best of Luck!

Description

6666 English MCQs Book (30% Discount)

Additional information

Weight 1.200 kg
Dimensions 29 × 23 × 3 cm

6 reviews for 6666 English MCQs Book

  1. Jeetubhai Remalabhai dhanak

    Good

  2. Bhavna Mehta

    Best ICON Angel English.
    Easy to learn English in native langauge.
    Excellant for students,teachers and for job oriented examination.

  3. Pravinsinh RANJITASINT JODDHA

    66666 buk

  4. Vipul

    Clear cut gateway to GPSC

  5. Rahul

    Best book English questions prectice … highly recommended

  6. Vinay chaudhary

    Amazing book

Add a review

Your email address will not be published. Required fields are marked *

QR Code

QR Code