Showing the single result

  • Sale!

    6666 English MCQs Book Part-2

    252.00
    • નજીકમાં આવી રહેલ, VMC – Clerk & Office Assistant – TAT – PSI જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી English Material.
    • 30% Discount
    • કુરીયરથી Free ડીલીવરી
    • Delivery TIme : 3 to 4 days
    • જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે, કુરિયર ઓફીસથી તમને કોલ આવશે, એડ્રેસ આપશે ત્યાંથી બૂક કલેકટ કરી લેવાની રહેશે, બૂક મળી જ જશે.

    6666 English MCQs Book Part-2 માં…

    • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના 2222+ English MCQs
    • 6666 English MCQs & આ નવી Part-2 બંનેમાં અલગ અલગ પરીક્ષાઓના MCQs છે, જે પ્રશ્નોનો સમાવેશ અગાઉની બુકમાં નથી થયા તે બધા આ Part-2 માં છે.
    • 2020-2021-2022-2023ની June સુધીની પરીક્ષાઓના MCQs
    • English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
    • એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે.
    • બેસ્ટ બુક. કિશન સરના 20 વર્ષના ઈંગ્લીશ ટીચીંગના અનુભવથી તૈયાર થયેલ best English Material
    • ખરેખર મજાની બુક છે.

    Why 6666 English MCQs Book Imp ???

    • એંજલની આ 6666 English MCQs Book દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
    • સતત પાંચેક વર્ષોથી આ પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
    • હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
    • English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટ-કટ સમજુતી

    Best of Luck!