Hello dear friends,

4444 English MCQs Book માં ક્યાંક કોઈ ભૂલ/ક્ષતિ રહી ગઈ હશે તો તેનું નિરાકરણ/Corrections નીચે પોસ્ટ/સેન્ડ કર્યું છે.

  • અમુક/કેટલાક જવાબો Final Answer Key મા ખોટા હોય છે, અને પછી તેમાં Grace આપી દેવાયા હોય.
  • કેટલાક MCQs ના બધા વિકલ્પો ખોટા હોય છે, અને પછી તેમાં પણ Grace આપી દેવાયા હોય.
  • અમે જે તે મૂળ MCQs & અને તેના વિકલ્પો માં ફેરફાર નથી કર્યા.

4444 English MCQs 1st Edition 2018

  1. Page no-1 : MCQs no-4 : Ans: (A) The (ચોક્કસતા માટે the વપરાય, ઉચ્ચાર મુજબ an પણ રોંગ નથી)
  2. Page no-144 : MCQs no-30 : Ans: (C) weren’t they (કૌંસમાં નોંધ ઓકે છે)
  3. Page no-144 : MCQs no-33 : Ans: (B) wasn’t (કૌંસમાં નોંધ ઓકે છે)
  4. Page no-146 : MCQs no-49 : Ans: (D) won’t they?
  5. Page no-182 : MCQs no-145 : Ans: (B) (કૌંસમાં નોંધ ઓકે છે)
  6. Page no-204 : MCQs no-20 : Ans: whosoever – felicitated (એકેય વિકલ્પ સાચો નથી, will be એક વખત જ આવશે )
  7. Page no-205 : MCQs no-25 : Ans: C (સ્ફૂર્તિમય હોવાની તમારી ક્યારે અપેક્ષા કરાય છે)
  8. Page no-234 : MCQs no-31 : Ans: (A) (Answer Key મા B છે જે રોંગ છે)
  9. Page no-237 : MCQs no-73 : Ans: (D) (Answer Key મા A છે જે રોંગ છે)
  10. Page no-249 : MCQs no-251 : Ans: (B) (Answer Key મા D છે જે રોંગ છે)
  11. Page no-271 : MCQs no-210 : Ans: ઓકે છે (A ની બાજુમાં પરીક્ષા/વર્ષ લખ્યું છે તે પ્રશ્નની બાજુમાં/ઉપર સમજવું)
  12. Page no-304 : MCQs no-12 : Ans: ઓકે છે (કૌંસમાં સમુજતીમા D ને બદલે B સમજવો)
  13.  Page no-313 : MCQs no-66 : Ans: E (5 Options હતા Final Answer કી મુજબ એમાં સાચો જવાબ E, એકેય નહી-None of these લાગુ પડે છે, Shakespeare લિખિત પ્રખ્યાત કરુણાંતિકા ‘Hemlet’ મા આ શબ્દ પ્રયોગ થયેલ છે, હેમલેટ ના અંકલ હેમલેટ ને કહે છે કે “Why are you under the clouds? ” અહી વિષાદ/દુખ/ગમગીની/બેચેની ના અર્થમા જ પ્રયોગ થયો છે અને અલગ અલગ રેફ બુક્સ તપાસ કરતા એવું લાગ્યું કે બધા વિકલ્પો સાચા છે.)
  14. Page no-389    MCQs no-189 : Ans: (જવાબ A આવે, આ સિવાય, Brevity-expansion આ પણ ભાવવાચક નામ/સંજ્ઞાઓ જ છે)

 

4444 English MCQs 2nd Edition 2018-19

  1. Page no-311 : MCQs No- 175 : Ans: B Adverb of Degree