Hello dear friends,

4444 English MCQs Book માં ąŖ•ą«ąŖÆąŖ¾ąŖ‚ąŖ• ąŖ•ą«‹ąŖˆ ąŖ­ą«‚ąŖ²/ąŖ•ą«ąŖ·ąŖ¤ąŖæ રહી ąŖ—ąŖˆ હશે તો તેનું નિરાકરણ/Corrections ąŖØą«€ąŖšą«‡ ąŖŖą«‹ąŖøą«ąŖŸ/ąŖøą«‡ąŖØą«ąŖ” ąŖ•ąŖ°ą«ąŖÆą«ąŖ‚ છે.

  • અમુક/ąŖ•ą«‡ąŖŸąŖ²ąŖ¾ąŖ• ąŖœąŖµąŖ¾ąŖ¬ą«‹ Final Answer Key મા ąŖ–ą«‹ąŖŸąŖ¾ હોય છે, અને પછી તેમાં Grace આપી દેવાયા હોય.
  • ąŖ•ą«‡ąŖŸąŖ²ąŖ¾ąŖ• MCQs ąŖØąŖ¾ બધા ąŖµąŖæąŖ•ąŖ²ą«ąŖŖą«‹ ąŖ–ą«‹ąŖŸąŖ¾ હોય છે, અને પછી તેમાં ąŖŖąŖ£ Grace આપી દેવાયા હોય.
  • અમે ąŖœą«‡ તે મૂળ MCQs & અને તેના ąŖµąŖæąŖ•ąŖ²ą«ąŖŖą«‹ માં ફેરફાર ąŖØąŖ„ą«€ ąŖ•ąŖ°ą«ąŖÆąŖ¾.

4444 English MCQs 1st Edition 2018

  1. Page no-1 : MCQs no-4 : Ans: (A) The (ąŖšą«‹ąŖ•ą«ąŖ•ąŖøąŖ¤ąŖ¾ ąŖ®ąŖ¾ąŖŸą«‡ the વપરાય, ąŖ‰ąŖšą«ąŖšąŖ¾ąŖ° મુજબ an ąŖŖąŖ£ ąŖ°ą«‹ąŖ‚ąŖ— ąŖØąŖ„ą«€)
  2. Page no-144 : MCQs no-30 : Ans: (C) weren’t they (ąŖ•ą«ŒąŖ‚ąŖøąŖ®ąŖ¾ąŖ‚ ąŖØą«‹ąŖ‚ąŖ§ ઓકે છે)
  3. Page no-144 : MCQs no-33 : Ans: (B) wasn’tĀ (ąŖ•ą«ŒąŖ‚ąŖøąŖ®ąŖ¾ąŖ‚ ąŖØą«‹ąŖ‚ąŖ§ ઓકે છે)
  4. Page no-146 : MCQs no-49 : Ans: (D) won’t they?
  5. Page no-182 : MCQs no-145 : Ans: (B) (ąŖ•ą«ŒąŖ‚ąŖøąŖ®ąŖ¾ąŖ‚ ąŖØą«‹ąŖ‚ąŖ§ ઓકે છે)
  6. Page no-204 : MCQs no-20 : Ans: whosoever – felicitated (ąŖąŖ•ą«‡ąŖÆ ąŖµąŖæąŖ•ąŖ²ą«ąŖŖ ąŖøąŖ¾ąŖšą«‹ ąŖØąŖ„ą«€, will be ąŖąŖ• વખત જ આવશે )
  7. Page no-205 : MCQs no-25 : Ans: C (ąŖøą«ąŖ«ą«‚ąŖ°ą«ąŖ¤ąŖæąŖ®ąŖÆ હોવાની તમારી ąŖ•ą«ąŖÆąŖ¾ąŖ°ą«‡ ąŖ…ąŖŖą«‡ąŖ•ą«ąŖ·ąŖ¾ કરાય છે)
  8. Page no-234 : MCQs no-31 : Ans: (A) (Answer Key મા B છે ąŖœą«‡ ąŖ°ą«‹ąŖ‚ąŖ— છે)
  9. Page no-237 : MCQs no-73 : Ans: (D) (Answer Key મા A છે ąŖœą«‡ ąŖ°ą«‹ąŖ‚ąŖ— છે)
  10. Page no-249 : MCQs no-251 : Ans: (B) (Answer Key મા D છે ąŖœą«‡ ąŖ°ą«‹ąŖ‚ąŖ— છે)
  11. Page no-271 : MCQs no-210 : Ans: ઓકે છે (A ąŖØą«€ ąŖ¬ąŖ¾ąŖœą«ąŖ®ąŖ¾ąŖ‚ ąŖŖąŖ°ą«€ąŖ•ą«ąŖ·ąŖ¾/ąŖµąŖ°ą«ąŖ· ąŖ²ąŖ–ą«ąŖÆą«ąŖ‚ છે તે ąŖŖą«ąŖ°ąŖ¶ą«ąŖØąŖØą«€ ąŖ¬ąŖ¾ąŖœą«ąŖ®ąŖ¾ąŖ‚/ઉપર ąŖøąŖ®ąŖœąŖµą«ąŖ‚)
  12. Page no-304 : MCQs no-12 : Ans: ઓકે છે (ąŖ•ą«ŒąŖ‚ąŖøąŖ®ąŖ¾ąŖ‚ ąŖøąŖ®ą«ąŖœąŖ¤ą«€ąŖ®ąŖ¾ D ને બદલે B ąŖøąŖ®ąŖœąŖµą«‹)
  13. Ā Page no-313 : MCQs no-66 : Ans: E (5 Options હતા Final Answer ąŖ•ą«€ મુજબ ąŖąŖ®ąŖ¾ąŖ‚ ąŖøąŖ¾ąŖšą«‹ જવાબ E, ąŖąŖ•ą«‡ąŖÆ નહી-None of these લાગુ પઔે છે, Shakespeare લિખિત ąŖŖą«ąŖ°ąŖ–ą«ąŖÆąŖ¾ąŖ¤ કરુણાંતિકા ā€˜Hemlet’ મા ąŖ† ąŖ¶ąŖ¬ą«ąŖ¦ ąŖŖą«ąŖ°ąŖÆą«‹ąŖ— ઄યેલ છે, ąŖ¹ą«‡ąŖ®ąŖ²ą«‡ąŖŸ ąŖØąŖ¾ ąŖ…ąŖ‚ąŖ•ąŖ² ąŖ¹ą«‡ąŖ®ąŖ²ą«‡ąŖŸ ને કહે છે કે ā€œWhy are you under the clouds? ā€ અહી વિષાદ/દુખ/ગમગીની/ąŖ¬ą«‡ąŖšą«‡ąŖØą«€ ąŖØąŖ¾ ąŖ…ąŖ°ą«ąŖ„ąŖ®ąŖ¾ જ ąŖŖą«ąŖ°ąŖÆą«‹ąŖ— ąŖ„ąŖÆą«‹ છે અને અલગ અલગ રેફ ąŖ¬ą«ąŖ•ą«ąŖø તપાસ કરતા ąŖąŖµą«ąŖ‚ ąŖ²ąŖ¾ąŖ—ą«ąŖÆą«ąŖ‚ કે બધા ąŖµąŖæąŖ•ąŖ²ą«ąŖŖą«‹ સાચા છે.)
  14. Page no-389Ā Ā Ā  MCQs no-189 : Ans: (જવાબ A આવે, ąŖ† સિવાય, Brevity-expansion ąŖ† ąŖŖąŖ£ ąŖ­ąŖ¾ąŖµąŖµąŖ¾ąŖšąŖ• નામ/ąŖøąŖ‚ąŖœą«ąŖžąŖ¾ąŖ“ જ છે)

 

4444 English MCQs 2nd Edition 2018-19

  1. Page no-311 : MCQs No- 175 : Ans: B Adverb of Degree