-
Sale!
Rated 4.33 out of 5
₹713.00 ₹499.00
- 30% Discount
- નજીકમાં આવી રહેલ CCE – AMC – Clerk & Office Assistant – TET – TAT – PSI જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી English Material.
- કુરીયરથી Free ડીલીવરી
- Delivery Time : અંદાજીત 5 Days
- જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે, કુરિયર ઓફીસથી તમને કોલ આવશે, એડ્રેસ આપશે ત્યાંથી બૂક કલેકટ કરી લેવાની રહેશે, બૂક મળી જ જશે.
6666 English MCQs Bookમાં…
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના 7000+ English MCQs
- English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
- એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે.
- બેસ્ટ બુક. કિશન સરના 20 વર્ષના ઈંગ્લીશ ટીચીંગના અનુભવથી તૈયાર થયેલ best English Material
- ખરેખર મજાની બુક છે.
Why 6666 English MCQs Book Imp ???
- એંજલની આ 6666 English MCQs Book દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
- સતત પાંચેક વર્ષોથી આ પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
- હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
- English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટ-કટ સમજુતી
- આ પ્રકારનું આ સિસ્ટમથી આવું મટીરીયલ તૈયાર કરવામાં ખુબજ સમય, ધીરજ, ચોકસાઈ, આર્થિક રોકાણ માંગી લ્યે છે.
- હું, કિશન રાઠોડ, મારા 3 કોમ્પુટર-ઓફીસ આસિસ્ટન્ટ દરરોજ 6-6 કલાક સતત એક વર્ષથી મહેનત કરીએ છીએ ત્યારે આટલું સારું તૈયાર થઈ શક્યું છે.
- MCQ જે ટોપિકનો હોય તે ટોપિકમાં તેને ગોઠવવા.
- ખુબજ મહેનત, નિષ્ઠાપૂર્વક કાર્યનું આ પરિણામ છે.
Best of Luck!
-
Sale!
₹360.00 ₹252.00
- નજીકમાં આવી રહેલ, VMC – Clerk & Office Assistant – TAT – PSI જેવી પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી English Material.
- 30% Discount
- કુરીયરથી Free ડીલીવરી
- Delivery TIme : 3 to 4 days
- જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે, કુરિયર ઓફીસથી તમને કોલ આવશે, એડ્રેસ આપશે ત્યાંથી બૂક કલેકટ કરી લેવાની રહેશે, બૂક મળી જ જશે.
6666 English MCQs Book Part-2 માં…
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના 2222+ English MCQs
- 6666 English MCQs & આ નવી Part-2 બંનેમાં અલગ અલગ પરીક્ષાઓના MCQs છે, જે પ્રશ્નોનો સમાવેશ અગાઉની બુકમાં નથી થયા તે બધા આ Part-2 માં છે.
- 2020-2021-2022-2023ની June સુધીની પરીક્ષાઓના MCQs
- English MCQs, તેનું ગુજરાતી, ક્યાં વર્ષમાં પુછાયેલ છે તે, ચાર વિકલ્પો, તેનો ગુજરાતી અર્થ, જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેનો નિયમ ટૂંકમાં ગુજરાતીમાં સમજાવેલ છે.
- એકના એક નિયમો વારંવાર આવતા હોવાથી English MCQs ની Practice ની સાથે સાથે જે તે Topic નું ઈંગ્લીશ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર થતું જશે.
- બેસ્ટ બુક. કિશન સરના 20 વર્ષના ઈંગ્લીશ ટીચીંગના અનુભવથી તૈયાર થયેલ best English Material
- ખરેખર મજાની બુક છે.
Why 6666 English MCQs Book Imp ???
- એંજલની આ 6666 English MCQs Book દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
- સતત પાંચેક વર્ષોથી આ પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
- હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
- English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટ-કટ સમજુતી
Best of Luck!
-
Sale!
₹629.00 ₹566.00
- નજીકમાં આવી રહેલ, Talati-Junior Clerk-TET-TAT જેવી પરીક્ષાઓમાં English Grammar Concept Clear કરવા માટે ખુબ જ ઉપયોગી English Material.
- કુરીયરથી Free ડીલીવરી
- Delivery Time : અંદાજીત 5 Days
- જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે, કુરિયર ઓફીસથી તમને કોલ આવશે, એડ્રેસ આપશે ત્યાંથી બૂક કલેકટ કરી લેવાની રહેશે, બૂક મળી જ જશે.
- 3 Books + 3 Answer Booklets
- માહિતી:
- Angel English Grammar Books Part-1-2-3
- ABCD થી ચાલુ કરીને English Grammar મટીરીયલ.
- English ના દરેક ટોપિક ની ગુજરાતીમાં સરળ સમજુતી, અને પુષ્કળ પ્રેક્ટીસ
- દરેક Part માં QR Codes, જે ને સ્કેન કરવા થો એજ ટોપિક નો વિડિઓ તમારા મોબાઈલમાં જ ચાલુ થઇ જશે.
- દરેક બુકમાં જે પ્રેક્ટીસ આપેલી છે તેના જવાબોની બુકલેટ અલગ થી.
- Part 1-2-3 & Answers Booklets બધું થઈને 600+ pages material
…..
Contact:
Angel English Academy-Jasdan
WhatsApp :: 8347262428 / 9016226269